13/04/2026
ડો. પાર્થ શાહની દાહોદ મુલાકાત
સારથી હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડો. પાર્થ શાહ દાહોદમાં તબીબી સલાહ માટે આવશે.
તારીખ: ૧૬મી એપ્રિલ ૨૦૨૬
સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી
સ્થળ: ઓલ્ડ રામા હોટેલ, ઝાલોદ રોડ બ્રિજ નજીક, દાહોદ
તેઓ અસ્થમા, એલર્જી, ક્ષય (ટીબી), સીઓપીડી, સ્લીપ એપ્નિયા અને અન્ય ફેફસાના રોગોની સારવારમાં નિષ્ણાત છે.
આ તકનો લાભ લેવા માટે કૃપા કરીને સંપર્ક કરો.
સંપર્ક: ૯૪૨૬૦ ૧૫૫૪૮
સારથી હોસ્પિટલ
ફેફસાની સંભાળ.
डॉ. पार्थ शाह की दाहोद यात्रा
सारथी हॉस्पिटल के पल्मोनोलॉजिस्ट डॉ. पार्थ शाह दाहोद में चिकित्सा परामर्श के लिए आ रहे हैं।
तारीख: 16 अप्रैल 2026
समय: सुबह 9:00 बजे से दोपहर 1:00 बजे तक
स्थान: ओल्ड रामा होटल, ज़ालोद रोड ब्रिज के पास, दाहोद
वे अस्थमा, एलर्जी, टीबी (क्षय रोग), सीओपीडी, स्लीप एप्निया तथा अन्य फेफड़ों की बीमारियों के निदान और उपचार में विशेषज्ञ हैं।
इस अवसर का लाभ उठाने के लिए कृपया संपर्क करें।
संपर्क: 9426015548
सारथी हॉस्पिटल
फेफड़ों की देखभाल