ORAL MAXILLOFACIAL SURGEON.MDS

ORAL MAXILLOFACIAL SURGEON.MDS treat problems such as the extraction of wisdom teeth, misaligned jaws, tumors and cysts of the jaw and mouth, and to perform dental implant surgery.

Cosmetic facial surgery
Craniofacial surgery
Cranio-maxillofacial trauma

"સમાજસેવાના આ સન્માન માટે હૃદયપૂર્વક આભાર. આ સન્માન મારી જવાબદારીને વધુ મજબૂત બનાવે છે. સેવા અને સમર્પણની સફર સતત ચાલુ ર...
28/06/2026

"સમાજસેવાના આ સન્માન માટે હૃદયપૂર્વક આભાર. આ સન્માન મારી જવાબદારીને વધુ મજબૂત બનાવે છે. સેવા અને સમર્પણની સફર સતત ચાલુ રહેશે. 🙏🎗️"

23/06/2026
18/06/2026

💙 કિમોથેરાપી માત્ર સારવાર નથી... તે એક દર્દીની હિંમત, આશા અને સંઘર્ષની સફર છે.

દરેક દર્દી પોતાની એક અલગ કહાની લઈને આવે છે.
આ શ્રેણીમાં આપણે કિમોથેરાપી દરમિયાન દર્દીઓ જે શારીરિક, માનસિક અને ભાવનાત્મક અનુભવોમાંથી પસાર થાય છે, તેને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું.

🎗️ દર્દીની સફર, દર્દીની વાત

👨‍⚕️ ડૉ. હર્ષદ નકુમ
મોં, જડબાં અને ગળાના કેન્સર સર્જન

📌 આ માહિતી તમારા પરિવાર, મિત્રો અને દર્દીઓ સુધી જરૂર પહોંચાડો.

🦷 Impacted tooth? Not anymore!સફળતાપૂર્વક Disimpaction Surgery પૂર્ણ કરી. 💪Relieving pain, preventing future complicatio...
17/06/2026

🦷 Impacted tooth? Not anymore!

સફળતાપૂર્વક Disimpaction Surgery પૂર્ણ કરી. 💪
Relieving pain, preventing future complications, and restoring oral health—one smile at a time. 😁✨

Address

Valsad
396001

Website

Alerts

Be the first to know and let us send you an email when ORAL MAXILLOFACIAL SURGEON.MDS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category