13/06/2026
🦵 **ઘૂંટણનો દુખાવો છે? TKR (Total Knee Replacement) કરાવવું જોઈએ કે નહીં? ઘણા લોકો આ વાતમાં Confuse હોય છે! 🤔**
દરેક Knee Pain માટે Knee Replacement જરૂરી નથી.
યોગ્ય Diagnosis, X-ray અને Physiotherapy દ્વારા ઘણા લોકોને Surgery વગર પણ મદદ મળી શકે છે. 👇
✔ શરૂઆતમાં ચાલવામાં કે દાદર ચડવામાં દુખાવો થાય તો સમયસર ધ્યાન આપો 🚶♂️
✔ X-ray માં Joint Space અને Bone Health સારી હોય તો Physiotherapy મદદરૂપ બની શકે છે 💪
✔ Knee Strengthening Exercises નિયમિત ચાલુ રાખો 🏋️♂️
✔ લાંબા સમયથી દુખાવો હોય અને Joint Space ખૂબ ઓછું થઈ ગયું હોય તો Orthopedic Specialist ની સલાહ લો 👨⚕️
✔ TKR પછી Proper Physiotherapy, Range of Motion અને Muscle Strength ખૂબ મહત્વની છે ✅
ઘણા દર્દીઓ TKR પછી પણ તકલીફ અનુભવતા હોય છે કારણ કે Rehabilitation અને Exercise ને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી.
👨⚕️ Dr. Dharmesh vaghamashi & Dr sharda vaghamashi
🏥 Flow Physio & Health Care, vapi
📞 +919924142055 / 9824770340
👉 **Aa reel share karo jethi bijane pan faydo thay**
👉 **Follow karo daily health tips mate**
✨ સાચી માહિતી અને યોગ્ય સારવારથી જ ઘૂંટણ લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે.
total knee replacement, TKR surgery, knee replacement awareness, knee pain treatment, knee joint pain, knee replacement recovery, knee strengthening exercises, joint pain management, orthopedic consultation, knee rehabilitation, physiotherapy treatment, healthy knee care, knee pain treatment vapi, TKR consultation vapi, physiotherapy clinic vapi, knee replacement rehabilitation vapi, Flow Physio & Health Care vapi