02/10/2026
બે દિવસ, બે અલગ કહાનીઓ… અને ચાર નાનકડા આશીર્વાદ!
23 અને 24 સપ્ટેમ્બરે, Twin Deliveriesની બે સુંદર સફર — બે દીકરીઓ અને બે દીકરાઓના આગમન સાથે.
મારા પર મૂકેલા વિશ્વાસ અને પ્રેમ માટે મારા તમામ Patientsનો દિલથી આભાર.
*Dr. Meera Gandhi Joshi | Obstetrician & Gynaecologist*