18/02/2026
✨ રાધે હોસ્પિટલ – 2 વર્ષ સેવા અને સમર્પણના ✨
🔹 12 બેડેડ આધુનિક હોસ્પિટલ
🔹 આધુનિક ઓપરેશન થિયેટર
🔹 1000 થી વધુ પેશન્ટની સફળતાપૂર્વક સારવાર
🔹 પંચકર્મ દ્વારા ક્રોનિક રોગોમાં રાહત
🔹 વંધ્યત્વ અને ગાયનેકોલોજી સર્જરીમાં નિષ્ણાત સેવા
🔹 ક્ષારસૂત્ર અને આયુર્વેદિક ચિકિત્સા
🌿 દર્દીઓને મળે:
✔ અલગ સુવિધા અને આરામદાયક વાતાવરણ
✔ ઝડપી અને સુરક્ષિત સારવાર
✔ વ્યક્તિગત માર્ગદર્શન અને કાળજી
આપનો વિશ્વાસ – અમારું પ્રેરણાસ્ત્રોત
હરસ મસા ભગંદરના નિષ્ણાત - ડો.પૂજન સોની
સ્ત્રી રોગ અને વ્યંધત્વ નિવારણના નિષ્ણાત - ડો.યેશા સોની