Vyara Clinical Laboratory Private Limited

Vyara Clinical Laboratory Private Limited Medical Pathology lab
Call - 95748 84669 for Home Visit

28/08/2026
હવે માત્ર ₹3,499/-માં!💙 મહિલા ના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે  Best Female Health Package
27/08/2026

હવે માત્ર ₹3,499/-માં!💙 મહિલા ના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે Best Female Health Package

હવે માત્ર ₹3,499/-માં! 💙 પુરુષોના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે  Best Male Health Package.
27/08/2026

હવે માત્ર ₹3,499/-માં! 💙 પુરુષોના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે Best Male Health Package.

1 વર્ષનું ડાયાબિટીસ મોનિટરિંગ પેકેજ – માત્ર ₹2,000/-🩸 ડાયાબિટીસનું નિયંત્રણ માત્ર એક દિવસની તપાસથી નહીં, નિયમિત મોનિટરિં...
17/08/2026

1 વર્ષનું ડાયાબિટીસ મોનિટરિંગ પેકેજ – માત્ર ₹2,000/-
🩸 ડાયાબિટીસનું નિયંત્રણ માત્ર એક દિવસની તપાસથી નહીં, નિયમિત મોનિટરિંગથી થાય છે.

Vyara Clinical Laboratory Pvt. Ltd. દ્વારા રજૂ કરીએ છીએ **1 વર્ષનું Diabetes Monitoring Package — માત્ર ₹2,000/- માં.

✅ દર મહિને:
FBS – ભૂખ્યા પેટે બ્લડ સુગર
PPBS – જમ્યા પછીનું બ્લડ સુગર

✅ દર 3 મહિને:
HbA1c – **NGSP Certified Method**
Urine Microalbumin

💙 **નિયમિત તપાસ • વહેલી જાણકારી • વધુ સારી કાળજી**

📞 આજે જ ફોન કરો: 95748 84669
📍 Vyara Clinical Laboratory Pvt. Ltd.
310, 3rd Floor, Laxmi Icon, Near Amalia Ground, Vyara

*ડાયાબિટીસનું અસરકારક નિયંત્રણ — સ્વસ્થ જીવન તરફનું મહત્વનું પગલું.*

06/07/2026

02/05/2026

૪૨ વર્ષીય સ્ત્રી, સોનોગ્રાફી અને એફ.એન. એ.સી રિપોર્ટ પર બિનજોખમી સાદી ફક્ત ગોઇટરની જણાતી થાઇરોઇડ ગ્રંથી ની ગાંઠની દિવાલમ...
16/01/2026

૪૨ વર્ષીય સ્ત્રી, સોનોગ્રાફી અને એફ.એન. એ.સી રિપોર્ટ પર બિનજોખમી સાદી ફક્ત ગોઇટરની જણાતી થાઇરોઇડ ગ્રંથી ની ગાંઠની દિવાલમાં થાઇરોઇડ કેન્સર – પેપીલરી થાઇરોઇડ કાર્સિનોમાની હાજરી જોવા મળી.

થાઈરોઈડની ગાંઠ દેખાય તો ગભરાવું નહીં, પણ અવગણવું પણ નહીં. સમયસર યોગ્ય તપાસથી સાચી અને સંતુલિત સારવાર શક્ય બને છે.

thyroidcancer

Address

310, Laxmi Icon
Vyara
394650

Alerts

Be the first to know and let us send you an email when Vyara Clinical Laboratory Private Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vyara Clinical Laboratory Private Limited:

Shortcuts

Share

Category