Mandaliya Hospital

Mandaliya Hospital Mandaliya Hospital, Bilimora. Get covid vaccine updates,Job vaccancies,medical facilities etc. Hospital

માંડલિયા હોસ્પિટલ માર્કેટ રોડ, ગોહરબાગ બીલીમોરા માંડલિયા ડેન્ટલ કેર ( dentist)   ડિપાર્ટમેન્ટમાં ડો. ખુશી માંડલિયા તથા ડ...
13/04/2026

માંડલિયા હોસ્પિટલ માર્કેટ રોડ, ગોહરબાગ બીલીમોરા
માંડલિયા ડેન્ટલ કેર ( dentist) ડિપાર્ટમેન્ટમાં ડો. ખુશી માંડલિયા તથા ડૉ.જય શાંડિલ્ય એ વિનામૂલ્યે દાંત નો x ray RVG વિનામૂલ્યે Scaling And Polishing ( દાંતની સફાઈ) વિના મૂલ્ય દવા તથા અન્ય સારવારમાં 50% સુધીની રાહત સાથેનો ડેન્ટલ ચેકઅપ કેમ્પ કર્યો હતો

જેમાં ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર થાઇરોઈડના મેનેજમેન્ટ માટે ડોક્ટર કેતન માંડલિયા એ સેવા આપી હતી. આ કેમ્પમાં બીલીમોરા તથા આજુબાજુના વિસ્તારના 444 દર્દીઓએ લાભ લીધો હતો આ સાથે રજીસ્ટર થયેલા તમામ પેશન્ટને ડેન્ટલ કેર કીટ ફ્રીમાં આપવામાં આવી હતી

આ સિવાયની અન્ય સારવાર જેવી કે
વાંકાચુકા દાંતની સારવાર (Alliners and/ or braces)
દાંતનો સડો (carries toorh)
Root canal treatment
Dental implant
Tooth Whitening
Root canal treatmentમાં 50% સુધી ની રાહત આપવામાં આવી હતી.

ખૂબ જ મોટા પ્રમાણમાં સહકાર આપવા બદલ બીલીમોરા તથા આજુબાજુની પ્રજાનો અમો આભાર માનીએ છીએ.(ડૉ ખુશી, ડૉ જય ,ડૉ કેતન માંડલિયા, ભાવના, પાર્થ તથા સમગ્ર માંડલિયા હોસ્પિટલ પરિવાર.)

9,10,11,12 April 2026Dental Check Up CampConsultation freeX Ray with RVG freeScaling free@Mandaliya Dental CareGoharbag,...
29/03/2026

9,10,11,12 April 2026

Dental Check Up Camp

Consultation free
X Ray with RVG free
Scaling free

@

Mandaliya Dental Care
Goharbag, Bilimora (East)

📞 9825546460 , 7434046460

📍Location : https://maps.app.goo.gl/ACRTHzzyabt8Q1jf9

29/03/2026


Consult our Dentist at
Mandaliya Hospital,
Goharbag, Bilimora - 396321
Gujarat
Contact : 9558346460 | 7434046460

Vacancy  # RMO Doctor # Mandaliya Hospital Bilimora 396321 , Gujarat95583464607434046460
16/03/2026

Vacancy # RMO Doctor # Mandaliya Hospital
Bilimora 396321 , Gujarat
9558346460
7434046460

 Mandaliya HospitalGoharbag, Bilimora - 396321GujaratContact : 9558346460 | 7434046460
03/03/2026


Mandaliya Hospital
Goharbag, Bilimora - 396321
Gujarat
Contact : 9558346460 | 7434046460

16/02/2026

Mandaliya Hospital,
Goharbag, Bilimora - 396321
Gujarat
Contact : 9558346460 | 6358846460

03/01/2025

M D medicine/intensivist doctor
Call
9825546460
6358846460
8000900015

Address

Bilimora
396321

Alerts

Be the first to know and let us send you an email when Mandaliya Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mandaliya Hospital:

Share

Category