31/07/2026
દરેક સફળ IVF પાછળ માત્ર સારવાર નહીં, but the power of advanced technology & expert embryology. 🧬
એમ્બ્રિયોની દરેક સ્ટેજ પર precision, quality assessment અને scientific care અત્યંત મહત્વપૂર્ણ હોય છે.
A world-class Embryology Lab plays a vital role in giving every embryo the best possible environment to grow.
CANDOR IVF CENTER LIMITED ખાતે અમે અદ્યતન IVF Technology, અનુભવી Embryologists અને વૈજ્ઞાનિક અભિગમ સાથે દરેક દંપતીના parenthood journey ને વિશ્વાસ અને આશા આપીએ છીએ.