Blood and Cancer Institute-BCI

Blood and Cancer Institute-BCI Blood & Cancer Institute : A Place Where Hematology, Oncology & Bone Marrow Transplant Care Unites Phone number 02613551153

કેન્સર સામેની દરેક લડાઈમાં,અનુભવ, વિશ્વાસ અને કરુણાભરી સારવાર સાથેBCI ની નિષ્ણાત ટીમ હંમેશા તમારી સાથે છે 💙👨‍⚕️ Dr. Savi...
23/05/2026

કેન્સર સામેની દરેક લડાઈમાં,
અનુભવ, વિશ્વાસ અને કરુણાભરી સારવાર સાથે
BCI ની નિષ્ણાત ટીમ હંમેશા તમારી સાથે છે 💙

👨‍⚕️ Dr. Savinay Dighiya
👨‍⚕️ Dr. Mayur Miruliya
👨‍⚕️ Dr. Dipen Bhuva
👩‍⚕️ Dr. Sheetal Kulkarni Modi
👨‍⚕️ Dr. Dharmesh Vaghasiya
👨‍⚕️ Dr. Hasmukh Balar

📍 BCI – અઠવાગેટ
📞 +91 75750 22822 / 0261-3551153
🏢 601-602, સોલારિસ રોયસ, જુની આરટીઓ સામે, અઠવાગેટ, સુરત
📍 BCI - લાલ દરવાજા
📞 +91 75750 22811 / 0261-3653799
🏢 101, પહેલો માળ, રિધમ હાઉસ, વિનસ હોસ્પિટલની બાજુમાં, સુરત
🌐 www.bcisurat.com

👩‍⚕️💙 Behind every recovery is a nurse who cares with compassion, strength, and dedication.Happy International Nursing D...
12/05/2026

👩‍⚕️💙 Behind every recovery is a nurse who cares with compassion, strength, and dedication.

Happy International Nursing Day to all the amazing nurses who make healing possible every single day. 🌍✨

10/05/2026

https://www.instagram.com/p/DYED-i8kfMo/💔 Love Makes a Family… Awareness Protects It 💔લગ્ન પહેલા Kundli નહીં…Thalassemia...
08/05/2026

https://www.instagram.com/p/DYED-i8kfMo/

💔 Love Makes a Family… Awareness Protects It 💔

લગ્ન પહેલા Kundli નહીં…
Thalassemia Test પણ Match થવો જોઈએ. 🩸

દર વર્ષે હજારો બાળકો માત્ર અજ્ઞાનતાના કારણે Thalassemia સાથે જન્મે છે.
પણ તમે એક યોગ્ય નિર્ણય લઈને આ રોકી શકો છો. 🙏

✅ Simple Blood Test
✅ Safe Future for Your Baby

📢 Share this with every engaged couple today!

08/05/2026

🎗️ On this World Ovarian Cancer Day 2026, let’s raise awareness about the “silent symptoms” that women often ignore.
Early detection can save lives. 💙

Listen to your body.
Don’t ignore bloating, pelvic pain, loss of appetite, or unusual fatigue.
Regular checkups and timely consultation can make all the difference.

Together, let’s spread awareness, support fighters, and encourage every woman to prioritize her health. 🌸

🎯 કેન્સરમાં ટાર્ગેટેડ થેરાપી – વધુ ચોક્કસ, વધુ અસરકારક સારવારટાર્ગેટેડ થેરાપી શું કરે છે?આ સારવાર “સ્નાઇપર” જેવી કાર્ય ક...
04/05/2026

🎯 કેન્સરમાં ટાર્ગેટેડ થેરાપી – વધુ ચોક્કસ, વધુ અસરકારક સારવાર

ટાર્ગેટેડ થેરાપી શું કરે છે?
આ સારવાર “સ્નાઇપર” જેવી કાર્ય કરે છે — માત્ર કૅન્સર સેલ્સને જ ટાર્ગેટ કરે છે, સ્વસ્થ સેલ્સને ઓછું નુકસાન પહોંચાડે છે.

✔ ઓછા સાઈડ ઇફેક્ટ્સ
✔ વધુ ચોક્કસ સારવાર
✔ ઝડપી રિકવરીમાં મદદરૂપ

કેન્સર સામેની લડતમાં નિષ્ણાતની સલાહથી જ યોગ્ય થેરાપી પસંદ કરો 💪

👨‍⚕️ કેન્સરના નિષ્ણાંત ડોક્ટર (Medical Oncologist)
ડો. મયુર એમ મીરુલિયા - MD, DM Medical Oncologist

📍 BCI – Athwagate
📞 +91 75750 22822 / 0261-3551153
🏢 601-602, Solaris Royce, Opp. Old RTO, Athwagate, Surat
📍 BCI – Lal Darwaja
📞 +91 75750 22811 / 0261-3653799
🏢 101, 1st Floor, Rhythm House, Besides Venus Hospital, Surat
🌐 www.bcisurat.com

ગુજરાતની ગૌરવશાળી પરંપરા અને ઉજ્જવળ ભવિષ્યને વંદન. 🙏✨જય જય ગરવી ગુજરાત! 💙
01/05/2026

ગુજરાતની ગૌરવશાળી પરંપરા અને ઉજ્જવળ ભવિષ્યને વંદન. 🙏✨

જય જય ગરવી ગુજરાત! 💙

25/04/2026

કીમોથેરાપી સાંભળતા જ ડર લાગે છે?
પરંતુ શું તમે જાણો છો — આ જ સારવાર કેન્સર સામે લડવામાં મદદ કરે છે!
ફાયદા શું? આડ અસરો કેટલી?

સાચી માહિતી સાથે નિર્ણય લો.

Consultant Medical Oncologist
👨‍⚕️ Dr. Mayur M Miruliya
MD, DM Medical Oncologist
📞 Book your consultation today
📍 BCI – Athwagate
📞 +91 75750 22822 / 0261-3551153
🏢 601-602, Solaris Royce, Opp. Old RTO, Athwagate, Surat
📍 BCI – Lal Darwaja
📞 +91 75750 22811 / 0261-3653799
🏢 101, 1st Floor, Rhythm House, Besides Venus Hospital, Surat
🌐 www.bcisurat.com

#કીમોથેરાપી

20/04/2026

શું શરીરમાં ગાંઠ દેખાય એટલે સીધું કેન્સર…?
ઘણા લોકો આ વિચારથી ડરી જાય છે. પરંતુ સત્ય કંઈક અલગ પણ હોઈ શકે છે. કેટલીક ગાંઠ સામાન્ય હોય છે, કેટલીક ધ્યાન માંગે છે… અને કેટલીક ખરેખર ગંભીર બની શકે છે. પ્રશ્ન એ છે — કેવી રીતે ઓળખશો કે કઈ ગાંઠ ખતરનાક છે?

આ વિડિયો માં તમે જાણી શકશો:
• કઈ ગાંઠ સામાન્ય હોય છે
• કયા લક્ષણો પર તરત ડૉક્ટરને બતાવવું
• દુખાવા વગરની ગાંઠ ખતરનાક છે?
• ક્યારે ટેસ્ટ જરૂરી બને છે
• કેન્સર અને સામાન્ય ગાંઠ વચ્ચેનો ફરક

ડરવાને બદલે સાચી માહિતી જાણો. વિડિયો અંત સુધી જરૂર જુઓ — એક મહત્વપૂર્ણ ચિહ્ન ઘણા લોકો અવગણે છે.

Dr. Savinay R Dighiya
MD, DM – Medical Oncologist
Gujarat Cancer & Research Institute (GCRI), Civil Hospital, Ahmedabad
👨‍⚕️ Consultant Medical Oncologist
📞 Book your consultation today
📍 BCI – Athwagate
📞 +91 75750 22822 / 0261-3551153
🏢 601-602, Solaris Royce, Opp. Old RTO, Athwagate, Surat
📍 BCI – Lal Darwaja
📞 +91 75750 22811 / 0261-3653799
🏢 101, 1st Floor, Rhythm House, Besides Venus Hospital, Surat
🌐 www.bcisurat.com

#ગાંઠ #કેન્સર #ગુજરાતીહેલ્થ

BCI Outreach Program for Cancer and Sickle Cell PatientsServing the underserved — because quality care shouldn’t depend ...
17/04/2026

BCI Outreach Program for Cancer and Sickle Cell Patients

Serving the underserved — because quality care shouldn’t depend on your pin code.

Right now, the BCI Outreach Program is bringing treatment and support to underprivileged communities who can’t afford care or travel to big cities. We’ve already reached Amreli, Silvassa, Nandurbar, and Rajpipla, and we’re committed to expanding further.

This is a collective mission. We invite doctors, volunteers, donors, and anyone with a heart to serve to join us in this noble work. Together, we can take hope and healthcare to every corner that needs it.

Join us. Support us. Serve with us.

Diagnosis is not just a test — it’s the beginning of hope, care, and a better life.On this World Hemophilia Day 2026, le...
17/04/2026

Diagnosis is not just a test — it’s the beginning of hope, care, and a better life.
On this World Hemophilia Day 2026, let’s raise awareness that early diagnosis can prevent complications, reduce suffering, and ensure timely treatment for every individual living with bleeding disorders.

Because the right diagnosis at the right time can change everything. 💙

Address

601-602, Solaris Royce, Opp. Old RTO, Athwagate
Surat
395001

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 11am - 1pm

Telephone

+917575022822

Alerts

Be the first to know and let us send you an email when Blood and Cancer Institute-BCI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Blood and Cancer Institute-BCI:

Share

Category